કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
શિક્ષણ મંત્રાલય દ્વારા ___ થી ___ સુધી શિક્ષક પર્વ 2021ની ઉજવણી કરવામાં આવશે.

5 થી 7 સપ્ટેમ્બર, 2021
5 થી 10 સપ્ટેમ્બર, 2021
5 થી 28 સપ્ટેમ્બર, 2021
5 થી 17 સપ્ટેમ્બર, 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર શ્રી સિંહરાજ અધના કઈ રમત સાથે સંકળાયેલા છે ?

તીરદાંજી
શૂટિંગ
વેઈટ લિફિન્ટંગ
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ?

NITI આયોગ
મેક ઈન ઈન્ડિયા
ઈન્વેસ્ટ ઈન્ડિયા
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

19 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP