કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ?

સિક્કિમ
આસામ
લદાખ
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ?

શિમલા
આપેલ પૈકી એક પણ નહીં
કુલ્લુ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ?

IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT બોમ્બે
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ?

દીપકકુમાર
ડૉ.પ્રીતમસિંહ
કલ્પેશ એચ.વંદારા
પૂજા સુસાન ધોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP