કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી નોવાક જોકોવિચ શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ શ્રી રોજર ફેડરર શ્રી રાફેલ નડાલ શ્રી ડેનિયલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. હોંગકોંગ લંડન ઈથિપિયા બેઈઝીંગ હોંગકોંગ લંડન ઈથિપિયા બેઈઝીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં BSFના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી કે.કે શર્મા શ્રી ડિ.કે.આર્યા શ્રી વિ.કે. શર્મા શ્રી પંકજ કુમાર શ્રી કે.કે શર્મા શ્રી ડિ.કે.આર્યા શ્રી વિ.કે. શર્મા શ્રી પંકજ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે 'બિઝનેસ બ્લાસ્ટર્સ” કાર્યક્રમ લૉન્ચ કર્યો છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ દિલ્હી કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ દિલ્હી કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા સુશ્રી અવની લખેરા ક્યા રાજ્યના વતની છે ? કર્ણાટક કેરળ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક કેરળ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ ઉપકરણ 'નિયોદુકાન' લૉન્ચ કરવા માટે રિટેલર્સ એસોસિએશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (RASCI) સાથે ભાગીદારી કરી ? પેનિયરબાય ફોનપે પેટીએમ રેઝરપે પેનિયરબાય ફોનપે પેટીએમ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP