કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ સ્યુકુરો મનાબે ક્લોસ હેસલમેન જિયોર્જિયો પેરિસી આપેલ તમામ સ્યુકુરો મનાબે ક્લોસ હેસલમેન જિયોર્જિયો પેરિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 5થી 12 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર 5થી 12 ઓક્ટોબર 2થી 8 ઓક્ટોબર 15થી 22 ઓક્ટોબર 8થી 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) CoP-26નું આયોજન ક્યા થવા થઈ રહ્યું છે ? સિડની લંડન ન્યૂયોર્ક ગ્લાસગો સિડની લંડન ન્યૂયોર્ક ગ્લાસગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ વીમેન ઈન સ્પેસ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ વીમેન ઈન સ્પેસ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? કર્ણાટક મધ્યપ્રદેશ આસામ કેરળ કર્ણાટક મધ્યપ્રદેશ આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP