કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત લગાવવામાં આવેલા કૃષિ સેસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

શરાબ -100 ટકા
કાબુલી ચણા - 30 ટકા
વટાણા -10 ટકા
મસુર - 10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ?

ઈરાન
પાકિસ્તાન
સાઉદી અરેબિયા
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેનામાંથી કઈ ઘટનાના ભાગરૂપે વર્ષ 2021માં 'અમૃત મહોત્સવ' મનાવવામાં આવી રહ્યો છે ?

1971ના યુદ્ધના 50 વર્ષ
એક પણ નહીં
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી
ભારતની આઝાદીના 75 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ?

ચેન્નાઈ
બેંગલુરુ
હૈદરાબાદ
રાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP