કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ?

માલદીવ
સ્વીડન
બ્રાઝિલ
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અયોધ્યા
કાનપુર
પ્રયાગરાજ
ગોરખપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP