કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? અમદાવાદ વડનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડનગર મહેસાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ગોવા રાજસ્થાન પંજાબ ઉતરાખંડ ગોવા રાજસ્થાન પંજાબ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સિટી ઈનોવેશન એક્સચેન્જ (CiX) પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP