કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ? અદાણી ઈન્ફોસિસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો અદાણી ઈન્ફોસિસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંક દ્વારા ‘મુહ બંધ રખો' અભિયાન શરૂ કરાયુ છે ? HDFC કોટક મહિન્દ્રા SBI ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે સંસદીય મૈત્રી સંઘનું ગઠન કર્યું ? શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ? કોચી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP