કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? સિક્કિમ તમિલનાડુ કેરળ ગુજરાત સિક્કિમ તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વિસ્ટા પ્રાજેક્ટમાં ઝડપ લાવવા માટે કેટલા સદસ્યની પેનલનું કેન્દ્ર સરકાર દ્વારા ગઠન કરવામાં આવ્યું છે ? 3 6 5 4 3 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ શૂન્ય ઉત્સર્જન એરપોર્ટ ક્યા રાજ્યમાં વિકસિત થશે ? ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP