કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? તમિલનાડુ ગુજરાત બાંગ્લાદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત બાંગ્લાદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. આસામ મેઘાલય સિક્કિમ મણિપુર આસામ મેઘાલય સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ? ફ્રાંસ જાપાન ચીન રશિયા ફ્રાંસ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ LPG સમક્ષ અને સ્મોક ફ્રી રાજ્ય ક્યું બન્યું ? ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા 1, 3 અને 4 1, 2, 3, 4 અને 5 2, 3 અને 5 1, 2, 3 અને 4 1, 3 અને 4 1, 2, 3, 4 અને 5 2, 3 અને 5 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? સિક્કિમ આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP