કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી લોકતંત્ર સૂચકાંક 2021માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? કેનેડા નોર્વે નેધરલેન્ડ અમેરિકા કેનેડા નોર્વે નેધરલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 3 7 5 10 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે ક્વિટ ટોબેકો એપ લૉન્ચ કરી ? WHO આપેલ પૈકી એક પણ નહીં UNICEF રેડક્રોસ WHO આપેલ પૈકી એક પણ નહીં UNICEF રેડક્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-215 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-112 અનુચ્છેદ-215 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2021 પુરસ્કાર વિજેતા પી.આર.શ્રીજેશ કઈ રમત સાથે સાથે સંકળાયેલા છે ? ક્રિકેટ બેડમિન્ટન હૉકી ફૂટબોલ ક્રિકેટ બેડમિન્ટન હૉકી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ બંને તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ બંને તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP