કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે SERB-POWER યોજના શરૂ કરી છે.
2.SERB-POWER યોજના અંતર્ગત દર વર્ષે 35-55 વર્ષની 25મહિલા સંશોધનકર્તાઓને ફેલોશિપ આપવામાં આવશે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

માત્ર -2
માત્ર -1
એક પણ નહીં
1 & 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

1,2
ફક્ત 1
1,2,3
1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અરવિંદ રાય
ઉત્પલકુમાર સિંઘ
આનંદ પ્રકાશ
કેવલકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મિયાવાકી નામની વર્ગીકરણ પદ્ધતિ મૂળભૂત કયા દેશમાં વિકસાવવામાં આવી હતી ?

દક્ષિણ કોરિયા
જાપાન
ઈન્ડોનેશિયા
ઇઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP