કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ તેલંગાણા અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તેલંગાણા અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 200 રૂ. 100 રૂ. 500 રૂ. 1000 રૂ. 200 રૂ. 100 રૂ. 500 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? ઈન્ફોસિસ વિપ્રો ફેસબુક TCS ઈન્ફોસિસ વિપ્રો ફેસબુક TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શૈલિન ફોર્ડે મિસ વર્લ્ડ (MRS World)નો ખિતાબ જીત્યો, તેણી ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ ભારત અમેરિકા બ્રિટન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP