કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં RBIએ પોલિસી રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ___ થઈ ગયો છે. 3.40% 3.68% 4.40% 4.46% 3.40% 3.68% 4.40% 4.46% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? કેરળ હરિયાણા કર્ણાટક ઓડિશા કેરળ હરિયાણા કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? છત્તીસગઢ આંધ્રપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP