કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? બનાસકાંઠા મહિસાગર દાહોદ વડોદરા બનાસકાંઠા મહિસાગર દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નોવાક જોકોવિચ કાસ્પેર રુડ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ કાસ્પેર રુડ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 11મી વર્લ્ડ અર્બન ફોરમ 2022નું આયોજન ક્યા કરાશે ? નોર્વે પોલેન્ડ ઓસ્ટ્રીયા સ્વિત્ઝર્લેન્ડ નોર્વે પોલેન્ડ ઓસ્ટ્રીયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 30 જૂન 1 જુલાઈ 1 ડિસેમ્બર 7 જુલાઈ 30 જૂન 1 જુલાઈ 1 ડિસેમ્બર 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP