કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ DPIIT MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નીતિ આયોગ DPIIT MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? એક પણ નહીં બોન્ઝ ગોલ્ડ સિલ્વર એક પણ નહીં બોન્ઝ ગોલ્ડ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું પ્રથમ ફ્લોટિંગ (તરતું) LNG ટર્મિનલ ક્યા ચાલુ કરાશે ? કોચી જામનગર જયગઢ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ કોચી જામનગર જયગઢ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સોલર રૂફટોપ યોજનામાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશની અધ્યક્ષતામાં BRICS શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક 2022નું આયોજન કરાયું હતું ? રશિયા બ્રાઝીલ ભારત ચીન રશિયા બ્રાઝીલ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP