કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી આયોજિત ઈન્ટરનેશનલ ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ 2021ની યજમાની કોણે કરી હતી? ઇંગ્લેન્ડ ફ્રાન્સ નેધરલેન્ડ ભારત ઇંગ્લેન્ડ ફ્રાન્સ નેધરલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2023 2030 2022 2025 2023 2030 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? લેહ ભોપાલ ગ્વાલિયર નવી દિલ્હી લેહ ભોપાલ ગ્વાલિયર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 124 A 125 A 128 A 132 124 A 125 A 128 A 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP