કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

પદ્મભૂષણ -10
આપેલ ત્રણેય
પદ્મવિભૂષણ -7
પદ્મશ્રી -102

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું.

મુંબઈ પોલીસ
CRPF
દિલ્હી પોલીસ
પટના પોલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ?

મધ્ય પ્રદેશ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP