કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના ભાગરૂપે વર્ષ 2021માં 'અમૃત મહોત્સવ' મનાવવામાં આવી રહ્યો છે ? 1971ના યુદ્ધના 50 વર્ષ ભારતની આઝાદીના 75 વર્ષ એક પણ નહીં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી 1971ના યુદ્ધના 50 વર્ષ ભારતની આઝાદીના 75 વર્ષ એક પણ નહીં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ? અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2025 2024 2028 2030 2025 2024 2028 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચર્ચામાં રહેલા D10 ગઠબંધનમાં કયા દેશોનો સમાવેશ થાય છે ? G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા G7+ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, બ્રાઝિલ, દ. કોરિયા G7+ભારત, ઓસ્ટ્રેલિયા, દ. કોરિયા G7+ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? બેંગલુરુ ભોપાલ ચેન્નાઈ દહેરાદૂન બેંગલુરુ ભોપાલ ચેન્નાઈ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP