કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયોજિત ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ, 2021ની અજમાની કયા દેશે કરી હતી ? નેધરલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સાઉદી અરેબિયા નેધરલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા સાંચીનો સ્તુપ મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા સાંચીનો સ્તુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ? ટ્વિ્ટર વ્હોટ્સએપ પબજી ફેસબુક ટ્વિ્ટર વ્હોટ્સએપ પબજી ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ? ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ LED બલ્બ જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ LED બલ્બ જળ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP