કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ?

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ
મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી.
એક પણ નહીં
ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP