કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડોમિનિક થીએમ ડેનિલ મેડવેડેવ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડોમિનિક થીએમ ડેનિલ મેડવેડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયોજિત ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ, 2021ની અજમાની કયા દેશે કરી હતી ? સાઉદી અરેબિયા નેધરલેન્ડ ભારત સ્વિટ્ઝર્લૅન્ડ સાઉદી અરેબિયા નેધરલેન્ડ ભારત સ્વિટ્ઝર્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 2021-22ના વર્ષને ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કયા સીમાચિહ્ન વર્ષ તરીકે મનાવવામાં આવશે ? ભારતની આઝાદીનું 75મું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ આપેલ તમામ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ ભારતની આઝાદીનું 75મું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ આપેલ તમામ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 75 150 100 50 75 150 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP