કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સરસ આજીવિકા મેળા 2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? નોઈડા, ઉત્તર પ્રદેશ ભુવનેશ્વર, ઓડિશા ગુવાહાટી, આસામ ગુરુગ્રામ, હરિયાણા નોઈડા, ઉત્તર પ્રદેશ ભુવનેશ્વર, ઓડિશા ગુવાહાટી, આસામ ગુરુગ્રામ, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) દ્વારા જારી ઈન્ડિયા એનર્જી આઉટલૂક 2021 રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ___ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોકતા દેશ બનશે. વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? ઓમાન UAE બેહરિન કતાર ઓમાન UAE બેહરિન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે હોટલાઈન સ્થાપિત કરવા માટે સહમતિ દર્શાવી છે ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ચીન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ? 6 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 8 માર્ચ 6 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 8 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP