કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ?

વર્ષ 2024
વર્ષ 2021
વર્ષ 2023
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વિશ્વ ચેમ્પિયન દોડવીર હિમાદાસને ___ ની પોલીસ નાયબ અધિક્ષક (DySP) નિયુક્ત કરવામાં આવી ?

અરુણાચલ પ્રદેશ
આસામ
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કઈ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિકસાવાઈ છે ?
1. કલવરી
2. ખંડેરી
3. વાગીર
4. વાગ્શીર

1, 2, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP