કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ?

ગૃહ મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 2000
વર્ષ 1998
વર્ષ 1992
વર્ષ 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
હરિયાણા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા ભારતીય અભિનેતાને 'ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ્સ' (FIAF) પુરસ્કાર 2021થી સન્માનિત કરાશે ?

અમિતાભ બચ્ચન
ધર્મેન્દ્ર
ઋષિ કપૂર
રજનીકાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ?

માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર
માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર
માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર
માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP