કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વર્ષ 2021માં BRICS Summitની અધ્યક્ષતા કોણે કરી હતી ?

શ્રી વ્લાદિમીર પુતિન
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી શી જિનપિંગ
શ્રી સિરિલ રામાફોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી યોગેશ કથુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ?

સ્વિમિંગ
ડિસ્ક થ્રો
આપેલ પૈકી કોઈ નહીં
હાઈ જમ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘એક પહલ ડ્રાઈવ’ નામનું અખિલ ભારતીય વિશેષ અભિયાન લૉન્ચ કર્યું છે ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
કાયદો અને ન્યાય મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી સમિત અંતિલ કયા રાજ્યના વતની છે ?

ઝારખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP