કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? અરુણાચલ પ્રદેશ મેઘાલય રાજસ્થાન પંજાબ અરુણાચલ પ્રદેશ મેઘાલય રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા બિહાર ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સિંધુ દર્શન મહોત્સવનું આયોજન કયા કરવામાં આવશે ? શ્રીનગર રોહ મનાલા કારગીલ દ્રાસ શ્રીનગર રોહ મનાલા કારગીલ દ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાઈમોના કયા રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? ઓડિશા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP