કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?
1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ?

એસ.કે.કૌલ
ડિ.વાય.ચંદ્રચૂડ
કે.એન. જોસેફ
એસ.અબ્દુલ નઝીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP