કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સાઉથ એશિયન ફેડરેશન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ,2022ની મેજબાની કયું રાજય કરશે ? ઓડિશા નાગાલેન્ડ આસામ ત્રિપુરા ઓડિશા નાગાલેન્ડ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 22 નવેમ્બર 21 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 22 નવેમ્બર 21 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. આપેલ બંને INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય બીજ સંમેલનમાં ભાગ લેવા માટે ક્યા રાજ્યને આમંત્રિત કરાયું ? કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP