કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022 માટેના કેટલા પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી ? 120 112 128 134 120 112 128 134 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 24મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2021માં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? મુંબઈ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર મુંબઈ ઘોષણાપત્ર બેગલુરુ ઘોષણાપત્ર પુણે ઘોષણાપત્ર હૈદરાબાદ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? મુંબઈ હૈદરાબાદ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ હૈદરાબાદ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ? સાઉદી અરેબિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા ફિલિપાઈન્સ સાઉદી અરેબિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? ઓડીશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ઓડીશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP