કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રહાણે શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા રહાણે શિખર ધવન વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની ક્યું રાજ્ય કરશે ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP