કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? ખલીલ ધનતેજવી ડૉ.લતા દેસાઈ ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ખલીલ ધનતેજવી ડૉ.લતા દેસાઈ ભાવિના પટેલ માલજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો. 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ બંને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? ટેનિસ બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ ટેનિસ બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 76મો 92મો 90મો 83મો 76મો 92મો 90મો 83મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ? 2YCOV-D કોર્બેવેક્સ CORBEVAXTM કોવાવેક્સ 2YCOV-D કોર્બેવેક્સ CORBEVAXTM કોવાવેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP