કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પાવરથોન-2022નો શુભારંભ કર્યો ? નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ? BSF ITBP ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ BSF ITBP ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? કોચી (કેરળ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 5મો 7મો 4થો 9મો 5મો 7મો 4થો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP