કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

બીજું
ત્રીજું
પાંચમું
ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ?

બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે
આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે
સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે
1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
કલાઈ આશ્વાસન ક્યા ક્રિકેટરની આત્મકથા છે ?

દિલિપ વેંગસરકર
જી.આર.વિશ્વનાથ
સુનીલ ગાવસ્કર
અજીત વાડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?

હર્ષ સંઘવી
ભૂપેન્દ્ર પટેલ
કનુ દેસાઈ
જીતુ વાઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP