કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ?
તે વિશ્વનું પ્રથમ લિક્વિડ–મિરર ટેલિસ્કોપ છે, જે ખગોળશાસ્ત્ર માટે કાર્યરત કરવામાં આવ્યું છે.
ILMTના વિકાસમાં સામેલ દેશો ભારત, બેલ્જિયમ, કેનેડા અને ઉઝબેકિસ્તાન છે.
તેની સ્થાપના ઉત્તરાખંડમાં દેવસ્થલ ઓબ્ઝર્વેટરી કેમ્પસમાં કરવામાં આવી છે, જેની માલિકી આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ (ARTES), નૈનિતાલની છે.