કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? જાપાન બાંગ્લાદેશ રશિયા ભારત જાપાન બાંગ્લાદેશ રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ થાયરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 25 મે 24 મે 29 મે 21 મે 25 મે 24 મે 29 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? શ્રી નોવાક જોકોવિચ શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી રાફેલ નડાલ શ્રી નિકોલ મેક્ટિક શ્રી નોવાક જોકોવિચ શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી રાફેલ નડાલ શ્રી નિકોલ મેક્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP