કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
મે, 2022માં કયા સ્થળે ક્વાડ સમિટ યોજાઈ હતી ?

ટોક્યો, જાપાન
ન્યૂયોર્ક, અમેરિકા
દિલ્હી, ભારત
મોસ્કો, રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ’ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો ?

26 ડિસેમ્બર અને 2 મે
26 નવેમ્બર અને 2 મે
26 ઓગસ્ટ અને 2 મે
26 સપ્ટેમ્બર અને 2 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ?

મેંગલુરુ
કોચી
વિશાખાપટ્ટનમ
ઈન્દોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ?

રોહિત શર્મા
વિરાટ કોહલી
કે.એલ.રાહુલ
હાર્દિક પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP