કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? લોસ એન્જેલસ ટેક્સાસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક લોસ એન્જેલસ ટેક્સાસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઓપરેશન મહિલા સુરક્ષા અંતર્ગત 150 મહિલાઓને માનવ તસ્કરીના શિકાર થતા બચાવવામાં આવી છે, ઓપરેશન મહિલા સુરક્ષા ___ સાથે સંબંધિત છે. BSF CRPF નૌસૈના RPF BSF CRPF નૌસૈના RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? મિઝોરમ પશ્ચિમ બંગાળ ઓડિશા સિક્કિમ મિઝોરમ પશ્ચિમ બંગાળ ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફેસલેસ ‘રોડ ટ્રાન્સપોર્ટ ઓફીસીઝ’ (RTO) લૉન્ચ કર્યાં છે ? ગોવા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ? દિપીકા પદુકોણ શ્રદ્ધા કપુર કિયારા અડવાણી ક્રિતી સેનન દિપીકા પદુકોણ શ્રદ્ધા કપુર કિયારા અડવાણી ક્રિતી સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP