કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? દમણ અને દીવ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દમણ અને દીવ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તર પ્રદેશ મણિપુર ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ પૃથ્વી-IIનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેની રેન્જ કેટલી છે ? 500 KM 450 KM 350 KM 1000 KM 500 KM 450 KM 350 KM 1000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? આસામ બિહાર કેરળ છત્તીસગઢ આસામ બિહાર કેરળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? કોઇમ્બતુર મદુરાઈ પુથુકુડ્ડી ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ પુથુકુડ્ડી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2030-31 વર્ષ 2025-26 વર્ષ 2024-25 વર્ષ 2027-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP