કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તમિલનાડુ એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ કૉન્કલેવ 2022નું આયોજન ક્યા થયું હતું ? મદુરાઈ કાચીપુરમ્ ચેન્નાઈ કોઇમ્બતુર મદુરાઈ કાચીપુરમ્ ચેન્નાઈ કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 7 જૂન 2 જૂન 31 મે 1 જૂન 7 જૂન 2 જૂન 31 મે 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ? ભારત નેપાળ ફ્રાન્સ બાંગ્લાદેશ ભારત નેપાળ ફ્રાન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? ચીન જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? જીનિવા નવી દિલ્હી કેપ ટાઉન પેરિસ જીનિવા નવી દિલ્હી કેપ ટાઉન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP