કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? કાસ્પેર રુડ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ કાસ્પેર રુડ રાફેલ નડાલ નિક કીર્ગિપોસ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઈન્ડિયા હાઉસ સ્થાપિત કરવા માટે ઈન્ડિયન ઓલિમ્પિક - એસોસિએશન (IOA) સાથે ભાગીદારી કરી ? અદાણી સ્પોટ્સલાઈન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ ઝાયડસ અદાણી સ્પોટ્સલાઈન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તાતા સન્સ ઝાયડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? ફાન્સ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP