કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022માં ક્યો દેશ પ્રથમ સ્થાને છે ? આઇસલેન્ડ નોર્વે સિંગાપુર સ્વીડન આઇસલેન્ડ નોર્વે સિંગાપુર સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ત્રિપુરા તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? પર્યાવરણ તબીબી જાહેર વહીવટ વિજ્ઞાન પર્યાવરણ તબીબી જાહેર વહીવટ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP