કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સિંગાપુર ઓપન 2022 ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? જ્વાલા ગુટ્ટા સાઈના નેહવાલ અશ્વિની પોન્નપા પી.વી.સિંધુ જ્વાલા ગુટ્ટા સાઈના નેહવાલ અશ્વિની પોન્નપા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામક પોર્ટલ લૉન્ચ કર્યું ? CBSE GHSEB GTU GSEB CBSE GHSEB GTU GSEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2017 2018 2015 2019 2017 2018 2015 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP