કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? સિલ્વર એક પણ નહીં ગોલ્ડ બોન્ઝ સિલ્વર એક પણ નહીં ગોલ્ડ બોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સોલર રૂફટોપ યોજનામાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો. વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત 44મા ઈન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 54 58 62 52 54 58 62 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દેવકુમાર સેન રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય આશિષકુમાર ચૌહાણ દેવકુમાર સેન રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય આશિષકુમાર ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP