કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન મોંગોલિયા ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 6 જુલાઈ 2 જુલાઈ 1 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 1 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્યા સ્થળે શરૂ કરાશે ? ધોલેરા સુરત અમદાવાદ GIFT સિટી ધોલેરા સુરત અમદાવાદ GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? મિઝોરમ ઓડિશા મેઘાલય ઝારખંડ મિઝોરમ ઓડિશા મેઘાલય ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ પૈકી કોઈ નહીં તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ બંને SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ પૈકી કોઈ નહીં તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP