કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં અંચિતા શેઉલીએ પુરુષોની કઈ કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 81 kg 61 kg 67 kg 73 kg 81 kg 61 kg 67 kg 73 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો. ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) અત્યારસુધીમાં ભારતે એશિયા કપની કેટલીવાર ટ્રોફી જીતી છે ? 9 6 7 5 9 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ? 41 91 61 71 41 91 61 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? પેરિસ બર્મિંઘમ સિડની વિક્ટોરિયા પેરિસ બર્મિંઘમ સિડની વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? ઉત્તર પ્રદેશ ઉતરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉતરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP