કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022માં શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતી મનાવાઈ રહી છે ? 125મી 150મી 155મી 100મી 125મી 150મી 155મી 100મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 15 ઓગસ્ટ 10 ઓગસ્ટ 5 ઓગસ્ટ 1 ઓગસ્ટ 15 ઓગસ્ટ 10 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? સુરેશ એન. પટેલ રાજેશ કે. પંડ્યા મનહર શર્મા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ રાજેશ કે. પંડ્યા મનહર શર્મા મૃગેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત ચીન જાપાન અમેરિકા ભારત ચીન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP