કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ?

3.5 કિ.મી.
1 કિ.મી.
5.5 કિ.મી.
1.5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ?

જમ્મુ કાશ્મીર
મિઝોરમ
મેઘાલય
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ?

હૈદરાબાદ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
બનારસ હિન્દુ યુનિવર્સિટી
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP