કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2016 2017 2020 2018 2016 2017 2020 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 21મા કોમનવેલ્થ ગેમ્સ 2018નું આયોજન ક્યા કરાયું હતું ? ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) પેરિસ (ફ્રાન્સ) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) દિલ્હી (ભારત) ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) પેરિસ (ફ્રાન્સ) કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) દિલ્હી (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને નીરજ ચોપડા પી.વી.સિંધુ મનપ્રીત સિંહ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને નીરજ ચોપડા પી.વી.સિંધુ મનપ્રીત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) કયારે મનાવાય છે ? 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 27 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 28 ઑગસ્ટ 27 ઑગસ્ટ 29 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 15 ઑગસ્ટ 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 15 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) પ્રથમવાર એશિયા કપનું આયોજન ક્યારે કરાયું હતું ? વર્ષ 1989 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1984 વર્ષ 1989 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP