કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉ.પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉ.પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PowerEX નામક સાયબર સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને CERT-In Power-CSRITs એક પણ નહીં આપેલ બંને CERT-In Power-CSRITs એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી. રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી ગાંધીનગર, જયપુર રાજકોટ, મુંબઈ ગાંધીનગર, મુંબઈ અમદાવાદ, દિલ્હી ગાંધીનગર, જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મનહર ઉધાસને કયા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ કલા વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? ભરત ખેની અક્ષય દેસાઈ આબિદ સુરતી રામ મોરી ભરત ખેની અક્ષય દેસાઈ આબિદ સુરતી રામ મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP